બિઝનેસ BNI સુરત દ્વારા આયોજિતબે દિવસીય બિઝનેસ કોન્ક્લેવનું સમાપન Jayesh Shahane Jan 25, 2025 બે દિવસીય કોન્ક્લેવમાં ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ.લક્ષ્મણ, કેપી ગ્રુપના ફારુક પટેલ અને સંજય રાવલ જેવી હસ્તીઓએ સફળ બિઝનેસમેન બનવાની ટિપ્સ આપી…