સ્પોર્ટ્સ શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “શીશ સાયક્લોથોન 2024”નું મેયર દક્ષેશ માવાણીએ કર્યું ફ્લેગ ઓફ Jayesh Shahane Jan 31, 2024 આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ, કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને…