ઇન્ડિયા એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્ર સવાણીએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો Parth Bhavsar Apr 19, 2023 - સુરતના છ સહિત કુલ આઠ જણા જોડાયા હતા સફરમાં - લૂકલા થી ટ્રેકિંગ શરૂ કરી નવમા દિવસે 5364 મીટરચડાઈ કરી 84 KM અંતર પૂર્ણ કરી સાહસનો પરિચય…