એન્ટરટેઇન્મેન્ટ ખતરોં કે ખિલાડીના આગામી સીઝનમાં નાયર એમ. બૅનર્જી પડકારશે પોતાની મર્યાદાઓને Parth Bhavsar Apr 27, 2023 ભારતનો લાડીલો સ્ટંટ આધારિત શો, ‘ખતરોં કે ખિલાડી’ પોતાનો 13 મો સીઝન લઈને આવી રહ્યો છે, જેમાં ખતરા હશે વધુ! નવા થીમ સાથે આવી રહેલ 13 મો સીઝન…