સુરત બન્યું કાર કસ્ટમાઇઝેશન નું હબ

સુરત. કોઈ પણ કંપનીની કાર ખરીદ્યા બાદ વ્યક્તિ ને પોતાની પસંદ મુજબ કારમાં ફેરફાર કરાવવાની ઈચ્છા હોય છે. ત્યારે આ માટેની નિષ્ણાંત કંપની ફિલ્મશોપી હવે વેસુ વીઆઇપી રોડ પર શરૂ થઈ છે. ફિલ્મશોપી ના કાર ફેસલીફ્ટ સ્ટુડિયોમાં કારના મૂળ ભાગોને નુકસાન પહોંચાડયા વગર કાર ને ફેસલિફ્ટ કરવાની ટેકનિક ઉપલબ્ધ છે. આ અંગે કંપનીના સ્થાપક રવી […]

Continue Reading