ભવિષ્યના આધાર એવા રાંદેર ગર્લ ચાઇલ્ડ કેરના નિરાધાર બાળકોના આધાર  એવા ઋષિ વઘાસિયા દ્વારા ધાર્મિકશ્રી ની  પ્રેરણાથી કન્યાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ગાર્ડનનું નિર્માણ

સુરત: યત્ર નાર્યસ્તું પુજન્તે રમંતે તત્ર દેવતાની ઉકિત ને અનુસરીને કેટલાક યુવાનોએ ભેગા મળી રાંદેર ગર્લ ચાઇલ્ડ કેર ખાતે સ્ત્રીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે એક ગાર્ડન નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજરોજ શ્રી ધાર્મિક શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલ કરનાર ઋષિ વઘાસીયા એ જણાવ્યું હતું કે સ્ત્રી સમાજનું એક એવું […]

Continue Reading