G- 20 વૈશ્વિક વિકાસ લક્ષ્યને મેળવવા માટે ધોળકિયા વેન્ચર્સે કરી સ્ટાર્ટઅપ્સ માટે ‘DV8- ડિજિટલ ઈનોવેશન એલાયન્સ’ની શરૂઆત, સુરતના કાર્યક્રમમાં રોકાણકારો પહોંચ્યા

સુરત: જાન્યુઆરી, 2022 ‘DV8 એન્ડલેસ પોસિબિલિટીઝ-G20’ દરેકને એક પ્લેટફોર્મ પર લાવવા અને બજારના વિકાસની ચર્ચા કરવા માટે એક અનોખી પરિષદ તરીકે ઉભરી આવી છે. સમગ્ર નાણાકીય માળખાના વિકેન્દ્રીકરણને કારણે સંપત્તિનું સર્જન થયું છે જે હવે યુનિકોર્નમાં ફેરવાઈ રહ્યું છે. શનિવારે યોજાયેલી આ ઇવેન્ટમાં આઈટી, એગ્રીટેક, ફિનટેક જેવાં વિવિધ ક્ષેત્રોના 150 સ્ટાર્ટઅપ્સની ભાગીદારી જોવા મળી હતી. […]

Continue Reading