સુરતમાં આયોજિત બે દિવસીય ટાઈ કોન્ફરન્સનું સમાપન

સુરત. સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા તેમજ સ્ટાર્ટઅપને મેન્ટરિંગ, ઈક્યુબેશન, એજ્યુકેશન, ફડિંગ અને નેટવર્કિંગ કરવા માટેની દક્ષિણ ગુજરાતમાં કામગીરી કરી રહેલી સુરતની સંસ્થા ટાઈ (ઈન્ડસ આંત્રપ્રિન્યોર ) દ્વારા  સુરતના સ્ટાર્ટઅપ વિશે  રોકાણકારો માહિતગાર બને તે માટે પ્રથમ વખત સુરતના આંગણે બે દિવસીય ટાઈકોન (ટાઈ કોન્ફરન્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે  મેરિયોટ હોટલ અઠવાલાઇન્સ ખાતે આ કોન્ફરન્સની શરૂઆત […]

Continue Reading