શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવ ઉપક્રમે રાષ્ટ્રનિર્માણમાં અનેરું યોગદાન આપનાર ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાને ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવ ઉપક્રમે ૨૨ ડિસેમ્બર થી ૨૬ ડિસેમ્બર દરમ્યાન  રાજકોટમાં યોજાયેલ અમૃત મહોત્સવમાં રાષ્ટ્રનિર્માણમાં અનેરું યોગદાન આપનાર સમગ્ર દેશ માંથી ૭૫ વ્યક્તિઓને ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનાર, ગુજરાતમાં ૧૭ વર્ષ પહેલા અંગદાનની પ્રવૃત્તિનું બીજ વાવનાર, અંગદાનની પ્રવૃત્તિના […]

Continue Reading