સ્પોર્ટ્સ કૂડો જાપાનીઝ મિક્સ માર્શલ આર્ટ નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનો ડંકો Parth Bhavsar May 20, 2023 રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ટુર્નામેન્ટમાં દેશના 32 રાજ્યોએ લીધો હતો ભાગ, ગુજરાતે 83 મેડલ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો