સુરત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ઓરો યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય પરીસંવાદનું આયોજન Real News Webdesk Jan 27, 2023 શ્રી અરવિંદ ઇન્ટીગ્રલ લાઇફ સેન્ટર, ઓરો યુનિવર્સિટી સુરતના ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષાનીતિ 2020 વિષય સાથે પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું. !-->!-->!-->…