પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની 46મીં પુણ્યતિથિની ઉજવણી, “બાપા સીતારામ”ના નાદથી ગુંજી ઉઠ્યું બગદાણા

દુખિયાના બેલી અને ઓલિયા સંત તરીકે વિશ્વભરમાં વિખ્યાત સંત શિરોમણી પ.પૂ. શ્રી બજરંગદાસ બાપાની 46મીં પુણ્યતિથીની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. પૂ. બજરંગદાસ બાપાની તપોભૂમિ અને ગુરૂઆશ્રમ બગદાણા ધામ ગામે બાપાની પૂણ્યતિથિ નિમિત્તે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ. સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશથી પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના ભક્તો બગદાણા ખાતે આવી પહોંચ્યા હતા […]

Continue Reading