ધર્મ દર્શન અણુવ્રત દ્વારથી ભવ્ય “અક્ષય સંયમ યાત્રા”સાથે આચાર્ય શ્રી મહાશ્રમણજીની વેસુ ખાતે પધરામણી Parth Bhavsar Apr 22, 2023 સુરતમાં વિહાર દરમિયાન પરવત પાટિયાથી ધવલ સેના સાથે અણુવ્રત દ્વાર પહોંચેલા આચાર્ય શ્રી મહા શ્રમણજીના સ્વાગત માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા