હેલ્થ 51 વર્ષીય મહિલાની અંડાશયની મોટી ગાંઠનું સફળ ઓપરેશન Parth Bhavsar Jan 24, 2024 એક 51 વર્ષીય મહિલા દર્દીના પેટમાં કદમા વધારો જણાતા તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. નિદાન કરાવતા તેમને અંડાશયમાં 30×25…