મોજીલા મોરબી ના આંગણે સ્વ રમેશ મહેતા શ્રધ્ધાંજલિ અને કલાકારોને એવોર્ડ અર્પણ ક્રાર્યક્રમ યોજઓ

મોરબી: મોજીલા મોરબીના આંગણે સ્વ . રમેશ મહેતા શ્રધ્ધાજલી & ગુજરાતી , હિન્દી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર – કસબીઓને એવોર્ડ આપી સનમાનુ આયોજન એમ.બી.એસ. ડિજિટલ ના જુનિયર રમેશ મહેતા એવા મયુર બાપા , સરવૈયા સિધ્ધરાજસિંહ ડેન્જર શાયર , ભાવીન વાઢેર , દ્વારકેશ ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશ પંડ્યા આયોજીત , રમેશ મહેતા – ગુજરાતી ફિલ્મ ના હાસ્ય ના બેતાજ બાદશાહની ૧૦ મી તિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન

ઉપરોકત આગેવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામા આવ્યો

આ કાર્યક્રમ મોજીલા મોરબીના આંગણે તા .૨૨/૦૬/૨૦૨૨ રોજ કાર્યક્રમ જેમાં ખુબજ મોટી સંખ્યામાં ફિલ્મ – ટીવી- સ્ટેજ સાથે સંકળાયેલા કલાકાર – કસબીઓ , સમાજ શ્રેષ્ઠીઓ , રાજકીય આગેવાનો સહિત કાર્યક્રમમાં હાજરી આપી હતી

આ કાર્યક્રમ માં પધારેલા કચ્છ ના  એક્ટર,એનકર,મોર્ડલ અને વલ્ડ રેકોર્ડ હોલ્ડર એવા કરીશ્મા માની, મહેશ રાજગોર અને કોમલ પ્રજાપતી ને એવોર્ડ એમ.બી.એસ. ડિજિટલ ના જુનિયર રમેશ મહેતા એવા મયુર બાપા , સરવૈયા સિધ્ધરાજસિંહ ડેન્જર શાયર , ભાવીન વાઢેર,  કલ્પેશ પંડ્યા ટીમ દ્રારા અપર્ણ કરવામા આવ્યો હતો – રીપોર્ટ – મહેશ રાજગોર