વોગ આઇવેરએ ભારતમાં બ્રાન્ડના ચહેરા તરીકે તાપસી પન્નુની જાહેરાત કરી

ચિક, ફન અને રિયલ તાપસી મહિલાઓને #LetsVogue માટે આમંત્રિત કરે છે સુરત: આ વર્ષે વોગ આઇવેર પ્રેરણાદાયી મહિલાઓના તેના વૈશ્વિક પોર્ટફોલિયોમાં સામેલ કરવા ભારતમાં એક નવા ચહેરા તાપસી પન્નુનું સ્વાગત કરે છે. નવું વોગ આઇવેર કેમ્પેઇન તાપસી પન્નુની ઉદાર ભાવનાને બ્રાન્ડના સંદેશા ‘લેટ્સવોગ’ સાથે સહજતાથી જોડે છે, જે મહિલાઓના આત્મવિશ્વાસ અને જીવનમાં વિશિષ્ટ દ્રષ્ટિ હોવા […]

Continue Reading