ચૈત્રી નવરાત્રી એ શક્તિની ઉપાસનાનો તહેવાર છે અને હિન્દુ નવા વર્ષની ઉજવણીનો તહેવાર પણ છે, દરેક ભારતીય પોતાની ધાર્મિક ભાવના અને સંસ્કૃતિ સાથે ઉજવે છે.
નિમિષાબેન પારેખ, મહેંદી કલ્ચર સહ-સ્થાપક અને આંતરરાષ્ટ્રીય વિખ્યાત બ્રાઇડલ મહેંદી કલાકારે ઇન્ટરનેશનલ કાઉન્સિલના ન્યાયશાસ્ત્રી સભ્ય એડવોકેટ પ્રીતિ જે. જોશી અને ટીમ માટે ફ્રીહેન્ડ શ્રી યંત્રની રચના મહેંદી થી કરી.
નિમિષાબેને આ મહિલાઓને હથેળીમાં મહેંદી સાથે શ્રી યંત્ર લગાવ્યું અને દશેરાની ઉજવણી કરી