એરિયલ દ્વારા નવા કેમ્પેન ની રજૂઆત જે સ્ત્રીઓને શેર ધ લોડ અંતર્ગત સ્ત્રીઓને સમાન રીતે જુએ છે
સાત વર્ષ થી એરિયલ ઈન્ડિયા ઘરકાર્યમાં સમાન વહેચણી પર ભાર મૂકીને વધારે પુરુષોને શેર ધ લોડ માટે પ્રોત્સાહિત કરે છે. આ સ્પિરિટને પ્રોત્સાહિત કરવા એરિયલ દ્વારા સી ધ ઈકવલ ફિલ્મ દ્વારા શેર ધ લોડની 5મી એડિશન ની રજૂઆત કરી. જેમાં પ્રાશન – જો પુરુષ બીજા પુરુષ સાથે સમાન રીતે લોડ શેર કરી શેક તો તેમની પત્ની સાથે કેમ નહીં ? એરિયલ સમાન પાર્ટનર સમાન લોડ માટે પુરુષોને કહે છે કેમકે જ્યારે આપણે સમાનતા થી જોઈએ છીએ ત્યારે સમાન રીતે શેર ધ લોડ કરીએ છીએ.
લોકડાઉન દરમિયાન ઓફિસ , સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ,બધુ જ રાતોરાત ઘરમાં થઈ ગયું . ઘણા બધા પુરુષો એ ઘરેલુ કામો ગર્વથી કર્યા પછી તે કિનિંગ હોય કે કૂકિંગ કે લૉન્ડ્રી. એક થ્રર્ડ પાર્ટી સર્વે મુજબ 73% પુરુષો એ સ્વીકાર્યું કે તેઓ જ્યારે બીજા પુરુષો સાથે કે રુમમેટ્સ સહતે હતા ત્યારે તેઓ કામ વહેચી લેતા હતા. જો પુરુષો બીજા પુરુષો સાથે કામ વહેચે તો પોતાના જીવનસાથી સાથે કેમ નહીં ?
એરિયલ ની નવી ફિલ્મ માં પુરુષોને પ્રશ્ન કરવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે 80% સ્ત્રીઓ જાણે છે કે તેમના જીવનસથીને ઘરના કામો કેવી રીતે કરવા તે આવડે છે પરંતુ તેઓ કામ નહીં કરવાનું પસંદ કરે છે. આ જ પુરુષ બીજા પુરુષ સાથે રહે ત્યારે કામ શેર કરે છે. આ વાત વર્ષોથી ઘડાયેલ વિચારધારા રજૂ કરે છે. એરિયલ પરિવારોને યાદ કરાવે છે કે , ખરી સમાનતા જ્યારે ઘરના કામો પણ વચેચો છો ત્યારે દેખાય છે. કેમકે જ્યારે આપણે સમાન રીતે જોઇયે છીએ ત્યારે , લોડ શેર કરીએ છીએ.
આ ફિલ્મ સ્ત્રી વિષે છે જે તેમના પડોશમાં જાય છે ત્યારે જુએ છે કે બે પુરુષો ઘરકામ શાંતિથી વેહચી ણે કરી રહ્યાં છે. પુરુષ યાદ કરે છે તે પણ કોલેજ ના દીવસો,માં રૂમમેટ સાથે કામ વહેચીને કરતો. આવા કેટલાક બનાવો થી સ્ત્રી ણે લાગે છે કે તેને સમાન રીતે નથી જોવામાં આવતી. અને તે તેના પતિ ણે સમાન રીતે ગણવાની વાત કહે છે. આ વાત થી તેના પતિને પણ ભાન થાય છે અને તે પોતાના પૂર્વગ્રહ બાજુપર મૂકી લોડ શેર કરે છે.
શેર ધ લોડ ની 5 મી એડિશન લોન્ચમાં પેનલ ચર્ચામાં રિતેશ અને જેનેલિયા દેશમુખ , અક્ષરા સેન્ટરથી ડો નંદિતા શાહ ,પીએન્ડજી ઈન્ડિયા ના ચીફ માર્કેટિંગ ઓફિસર અને પીએન્ડ જી ઈન્ડિયા ના ફેબ્રીક કેર ના વાઇસ પ્રેસિડેંટ – શરત વર્મા,BBDOના ચેરમેન અને ચીફ ક્રિએટિવ ઓફિસર જોસી પોલ જોડાયા હતા. આ પેનલ નું સંચાલન શિબાની દાંડેકરે કર્યું હતું. જેનેલિયા એ આ ચર્ચામાં એક મજબૂત વાત રજૂ કરી કે જો સ્ત્રીઓ તેમના માતા પિતા દ્વારા સમાન રીતે ના જોવાય તો રિલેશનશિપમાં પણ અવગણવામાં આવે છે.” જેનેલિયા અને રિતેશ જે સમાન સબંધો માં માને છે તેમણે ઘરકામોમાં સમાનતા ના મહત્વ વિષે જણાવ્યુ.
જેનેલિયા એ જણાવ્યુ કે જો લોડ શેર કરતાં નથીતો મને સમાન રીતે જોતાં નથી , જે દિલ બ્રેકર બની શકે છે. અમે કોઈ પણ કામ શેર કરીએ છીએ.
શેર ધ લોડ મુમેંટ ને સપોર્ટ કરતાં રિતેશ દેશમુખે જણાવ્યુ કે , “એરિયલ નું સી ઈકવલ મારા સહિત બધા માટે આખ ઊઘડનાર છે. શેર ધ લોડ સિદ્ધાંત જોવો જોઈએ અપેક્ષા નહીં.
પીએન્ડજી ઈન્ડિયા ના ચીફ માર્કેટિંગ ઓફિસર અને પીએન્ડ જી ઈન્ડિયા ના ફેબ્રીક કેર ના વાઇસ પ્રેસિડેંટ – શરત વર્મા, એ જણાવ્યુ કે એરિયલ શેર ધ લોડ સાથે અમે હકારાત્મ્ક બદલાવ પર ભાર મૂકીએ છીએ. સી ઈકવલ , સાથે અમે જાણે અજાણે ચાલ્યા આવતા પૂર્વગ્રહકે જે લોડ શેર કરી ને દૂર કરીશકાય છે તેના પર ભાર મૂકીએ છીએ. 73%પરણિત પુરુષો એ માણ્યું છે કે તેમને સાથી પુરુષો સાથે કામ સમાન રીતે કર્યું છે આ એક સરળ વાત છે કે જો પુરુષ બીજા પુરુષ સાથે સમાન રીતે લોડ શેર કરી શકે તો જીવનસાથી સાથે કેમ નહીં.
BBDOના ચેરમેન અને ચીફ ક્રિએટિવ ઓફિસર જોસી પોલ આ એરિયલ શેર ધ લોડ માં સ્ત્રી પોતાના માટે કહે છે અને પોતાનો વિચાર રજુ કરે છે. જ્યારે આજના સમયમાં સ્ત્રીઓ પોતાના મેરેજ માં રહેલી અસમાનતા સ્વીકારવાનો ઇનકાર કરે છે આ ફિલ્મ વાસ્તવિકતા છે .
અક્ષરા સેન્ટર ના કો ડાયરેક્ટર નંદિતા શાહે જણાવ્યુ કે , ઘરમાં સ્ત્રી પુરુષ અસમાનતા અવગણવામાં આવી છે. જ્યારે સ્ત્રી માને છે કે તેઓ પુરુષોની સમાન છે તે માટે પોતાની રજૂઆત કરે છે તે એરિયલ ની સી ઈકવાલ ફિલ્મ રજૂ થાય છે અને બદલાવ આવે છે.
આ લોન્ચ પ્રસંગે એરિયલ દ્વારા તેના ખાસ એરિયલ મેટિક પાવડર પેકની રજૂઆત કરવામાં આવી.