સુરતમાં પ્રથમ કાર કેર સ્ટુડિયો રજૂ કર્યો

અત્યાધુનિક, ઉપયોગમાં આસાન ટર્ટલ વેક્સ® પ્રોડક્ટસ સાથે ખાસ બારીકાઈભરી સેવાઓ ઓફર કરાશે. ગુજરાત: પુરસ્કાર વિજેતા શિકાગો- સ્થિત કાર કેર કંપની ટર્ટલ વેક્સે આજે 5Q27+742 મહાદેવ મંદિર, બીઆરટીએસ, પિપલોદ, રુંધ, ગુજરાત 394518 ખાતે સેન્ટ્રલ મોલની બાજુમાં સ્થિત શ્રીસાઈ ઓટોકેર સાથે ભાગીદારીમાં ગુજરાતના સુરતમાં તેના પ્રથમ કો-બ્રાન્ડેડ કાર-કેર સ્ટુડિયો લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. અત્યાધુનિક ટર્ટલ વેક્સ® […]

Continue Reading

એલિયન્સ ટેટૂ દ્વારા સુરતમાં તેના પ્રથમ સ્ટુડિયોનો પ્રારંભ

સેલિબ્રિટી ટેટૂ આર્ટિસ્ટ સની ભાનુશાલી શહેરમાં ટોપ-ઓફ-ધ-ક્લાસ ડિઝાઇન અને સર્વિસિસ લાવે છેસુરત, 28 જાન્યુઆરી, 2023: ભારતના તમામ મોટા શહેરોમાં 16 સ્ટુડિયો સાથેનો અગ્રણી ટેટૂ બિઝનેસ અને તેની એકદમ ઝડપી અને પ્રથમ શ્રેણીના સેવાઓ માટે જાણીતા એલિયન્સ ટેટૂએ સુરતમાં પોતાની પ્રથમ શાખાનું ઉદ્ઘાટન કર્યું છે. ટેટૂ સ્ટુડિયો 1100 સ્ક્વેર ફીટ સાઈઝનો છે અને તેમાં એકસાથે 8-10 […]

Continue Reading

યુથ નેશન દ્વારા ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવા કરાયું આયોજન

સુરત: ડ્રગ્સ ના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવા માટે છેલ્લા નવ વર્ષથી કાર્ય કરી રહેલ યુથ નેશન સંસ્થા દ્વારા આ વર્ષે પણ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર કાર્નિવલના આયોજન થકી સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ વહેતો મૂક્યો હતો. આ આયોજનમાં શહેરની વિભિન્ન સંસ્થાઓ સાથે જ શહેર પોલીસ વિભાગ પણ જોડાયું હતું. આ અંગે માહિતી આપતા […]

Continue Reading

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ઓરો યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય પરીસંવાદનું આયોજન

શ્રી અરવિંદ ઇન્ટીગ્રલ લાઇફ સેન્ટર, ઓરો યુનિવર્સિટી સુરતના ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષાનીતિ 2020 વિષય સાથે પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું. ગુરુ વંદના અને દીપ પ્રાગટ્ય બાદ પરિસંવાદને ખુલ્લો મુકતા SAILC ડાયરેક્ટર ડોક્ટર કિરણ સિંહે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ઇન્ટિગ્રલ શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભૂમિકા સ્પષ્ટ કરી સૌને આવકાર્યા હતા. ઓરો યુનિવર્સિટીના કુલપતિ ડો. પરિમલ […]

Continue Reading

વયસ્ક અનાવિલ સંગઠન દ્વારા વિરલ દેસાઈનું સન્માન

ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી તેમજ ઉદ્યોગપતિ વિરલ દેસાઈનું સુરતના વયસ્ક અનાવિલ સંગઠન દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. વયસ્ક અનાવિલો દ્વારા પર્યાવરણના ક્ષેત્રમાં વિશેષ કાર્યો કરવા બદલ વિરલ‌ દેસાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સ્વીકારતી વખતે વિરલ દેસાઈ‌એ પણ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘વડીલોના કોઈ સંગઠન દ્વારા તેમનું કોઈ સન્માન […]

Continue Reading

અદાણી સ્પોર્ટ્સલાઈને પ્રથમ વિમેન્સ પ્રિમીયર લીગમાં ફ્રેન્ચાઈઝ ખરીદી

અમદાવાદ: ઘણા સમયથી જે વિમેન્સ પ્રિમીયર લીગની રાહ જોવાતી હતી, તેનો 5 ટીમની જાહેરાત સાથે અંત આવ્યો છે. અદાણી ગ્રૂપના સ્પોર્ટ્સ યુનિટ એવા અદાણી સ્પોર્ટ્સલાઈને તેમાંની એક ફ્રેન્ચાઈઝ હાંસલ કરી છે. અમદાવાદ ખાતેની વિમેન્સ પ્રિમીયર લીગની ટીમ ગુજરાત જાયન્ટ્સ તરીકે ઓળખાશે.અદાણી સ્પોર્ટ્સલાઈને BCCI દ્વારા 25 જાન્યુઆરીએ આયોજીત હરાજીમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ 1289 કરોડમાં હસ્તગત કરી […]

Continue Reading

દેશભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ શિક્ષા સંકુલ ખાતે પણ ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ પરિસરમાં આવેલા બાજી ગૌરી ઓપન એર થિયેટર ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વનિતા વિશ્રામ ના ચેરમેન કૃપલાણી દેસાઈ, વાઈસ ચેરમેન પ્રવીણ વોરા, સેક્રેટરી મનહર દેસાઈ અને પૂર્વ કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર હજાર રહ્યા […]

Continue Reading

જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતના વિદ્યાર્થીઓએ સી.બી.એસ.ઇ. વેસ્ટ ઝોન સ્વિમિંગ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

સૂરત: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે-સાથે સર્વાંગી વિકાસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદ્યાર્થીઓ તેમની પ્રતિભાને રજૂ કરી શકે અને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા સક્ષમ બને તે માટે શાળા દ્વારા મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તથા તેના ઉત્કૃષ્ટ પરિણામો પણ પ્રાપ્ત થયાં […]

Continue Reading

રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 21-22 જાન્યુઆરીએ લમ્હેં એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરાયું

સૂરત: રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા સૂરતમાં 21 અને 22 જાન્યુઆરી, 2023ના રોજ લમ્હેં (લેગસી એવોર્ડ્સ ફોર મિનિંગફુલ હ્યમનિટેરિયન એફોર્ટ્સ) પુરસ્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરોપકાર અને ઉમદા પ્રવૃત્તિઓમાં કાર્યરત વિવિધ વ્યક્તિઓ, સંસ્થાઓ, સમૂહો અને એનજીઓને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમના થકી દેશભરમાં જરૂરિયાતમંદ અને વંચિત સમુદાયોના લોકોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.આ બે-દિવસીય […]

Continue Reading

સાયકોલોજી થ્રીલર ફિલ્મ ‘વશ’ 17મી ફેબ્રુઆરી, 2023ના રોજ રિલીઝ થશે

માનો કે ના માનો પણ દુનિયા એ 2 જુદી જુદી શક્તિઓનો એક ભાગ છે, સારી અને ખરાબજ્યારે તેઓ અથડાય ત્યારે શું થાય છે???‘વશ’, સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ આખરે 17મી ફેબ્રુઆરી, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.ફિલ્મની સ્ટાર કાસ્ટમાં હિતુ કનોડિયા, હિતેન કુમાર, નિલમ પંચાલ અને જાનકી બોડીવાલા જેવા અત્યંત લોકપ્રિય કલાકારો છે.જાનકી બોડીવાલાએ તેની […]

Continue Reading