સ્ટેટ લેવલ બેડમિન્ટન સ્પર્ધામાં સુરતના ખેલાડીઓનો શાનદાર દેખાવ
અંડર 13માં ગ્રુપમાં સીઓના ગાલા અને તનીશ ચોકસીએ બન્યા વિજેતા સુરત: ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિયેશન દ્વારા રાજકોટ ખાતે આયોજિત અંડર 11, અંડર 13 અને અંડર 15 કેટેગરીના રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી સુરતનું નામ રોશન કર્યું છે. સુરતની સીઓના ગાલા અને તનિશ ચોકસીએ અંડર 13 ગ્રુપમાં જીત […]
Continue Reading